Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Arrest : ચોરીનાં ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારનાં કેસરપાડા નાકા પોઈન્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કેસરપાડા નાકા પોઈન્ટ ખાતેથી નર્મદા જિલ્લાનાં રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનાં ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી સુભાષ કિશન વળવી (ઉ.વ.42, રહે.વડલી ગામ, નિશાળ ફળિયું, તા.નિઝર, જિ.તાપી) નાને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે આરોપીને નિઝર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.