તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

તાપી જિલ્લાના ખેડૂતોનો નવસારી કૃષિ યુનિવર્સિટીનો પ્રેરણા પ્રવાસ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

(માહિતી બ્યુરો,તાપી) : ​તાપી જિલ્લાના ખેડૂતોના જ્ઞાનવર્ધન માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા તાજેતરમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ યોજાયો હતો.

આ પ્રવાસ દરમિયાન ખેડૂતોએ યુનિવર્સિટીના વિવિધ વિભાગોની મુલાકાત લઈને આધુનિક ખેતી પદ્ધતિઓનું જીવંત નિદર્શન મેળવ્યું હતું. ​આ મુલાકાત દરમિયાન ખેડૂતોએ યુનિવર્સિટી સ્થિત પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ, હોર્ટિકલ્ચર ફાર્મ અને ખાસ કરીને શહેરી ખેતી માટે ઉપયોગી એવા ‘ટેરેસ ગાર્ડનિંગ’ના મોડલ નિહાળ્યા હતા. આ ઉપરાંત, ખેડૂતોને મૂલ્યવર્ધન સમજાવવા માટે કેળા પ્રોસેસિંગ યુનિટની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં કાચા માલમાંથી આડપેદાશો બનાવી આવક બમણી કરવાની પદ્ધતિઓ વિશે જાણકારી અપાઈ હતી. ​પ્રવાસના અંતિમ ચરણમાં ખેડૂતોએ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈને ખેતીના અદ્યતન ઓજારો અને બિયારણો વિશે માહિતી મેળવી હતી.