તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ચીનમાં હેનાન પ્રાંતનાં એક શાળાનાં હોસ્ટેલમાં ભયાનક આગ લાગતાં 13 લોકોનાં મોત થયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચીનમાં એક સ્કૂલ હોસ્ટેલમાં મોટી દુર્ઘટના બની છે જેમાં ચીનના હેનાન પ્રાંતમાં એક શાળાના હોસ્ટેલમાં ભયાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં જેમાં 13 લોકોના મોત થયા છે. સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઘટના મધ્ય ચીનમાં હેનાન પ્રાંતના યાનશાનપુ ગામમાં બની હતી. જોકે શુક્રવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ દુર્ઘટના મામલે નાન્યાંગ શહેરની નજીક સ્થિત સ્કૂલ સંચાલકની અટકાયત કરવામાં આવી છે અને આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં કુલ 13 લોકોનાં મોત થયા છે. અગાઉ 2023ની નવેમ્બરમાં ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસા કંપનીની ઓફિસમાં ભયાનક આગ લાગી હતી, જેમાં 26 લોકોનાં મોત થયા હતા. આ ઘટનામાં 10થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય ગયા વર્ષે એપ્રિલમાં બેઇજિંગની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 29 લોકોનાં મોત થયા હતા.