તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Arrest : દારૂ ભરેલ પીકઅપ વાન સાથે બે ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા પોલીસે જુદા-જુદા સ્થળે દરોડા પાડી દારૂના જથ્થા સાથે ખેપિયાઓને પકડયા હતા. જે પૈકી ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ સમા પોલીસે દારૂ ભરેલી પીકઅપ વાન ઝડપી પાડી હતી. સમા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સમા કેનાલ પાસે દારૂ ભરેલી વાન હોવાની માહિતી મળતાં સમાના પી.આઇ. સ્ટાફ મારફતે દરોડો પડાવ્યો હતો. જે દરમિયાન પોલીસે એક વાનને ઝડપી પાડી તેમાંથી રૂ.૨.૬૮ લાખની કિંમતની વિદેશી શરાબની ૨૬૧૬ નંગ બોટલ મળી આવી હતી.

સમા પોલીસે ઇસ્માઇલ જોરસિંગ મંડોર (રહે.સીલાકોટા,લિમખેડા,દાહોદ) અને રિન્કુ સીતારામ ગુપ્તા (ડિફેન્સ કોલોની,સમા હાલ રહે.કસ્તુરબા નગર,સમા)ને ઝડપી પાડયા હતા. જ્યારે,સાહિદ ઉર્ફે એટીએમ મુસ્તકિમ શેખ(એકતા નગર,છાણી)ને વોન્ટેડ જાહેર કર્યો છે. આવી જ રીતે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.ની ટીમે કારેલીબાગ જલારામ નગર-૧ ખાતે દરોડો પાડી રોનક ઉર્ફે ચટણી દિલીપભાઇ પરમારને ઝડપી પાડી રૂ.૨૫ હજારની કિંમતની દારૂની ૧૫૯ બોટલ કબજે કરી હતી. જ્યારે અનિકેત દળવી(રહે.હરણી) અને વેનીરામ મારવાડી (રહે.રાજસ્થાન)નાને વોન્ટેડ જાહેર કર્યા હતા.