Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરામાં સમા સાવલી રોડ પર સિદ્ધાર્થ નગરમાં વરસાદી અને પૂરના પાણીએ તારાજી સર્જી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરામાં સમા સાવલી રોડ પર સિદ્ધાર્થ નગરમાં ફરી એકવાર વરસાદી અને પૂરના પાણીએ તારાજીના દ્રશ્યો સર્જ્યા છે લગભગ તમામ મકાનોના પહેલા માણસ પાણીમાં ગર્ભાવ થઈ ગયા છે ગઈકાલ રાતથી સોસાયટીના રહીશોને પરિવાર સાથે પહેલા માળે રહેવું પડી રહ્યું છે. સોસાયટીના રહીશોનું કહેવું હતું કે, અગાઉ આના કરતાં પણ વધારે વરસાદ પડ્યો હતો છતાં આટલા પાણી ભરાયા ન હતા. આ વખતે એટલો બધો વરસાદ નથી પડ્યો તેમ છતાં પાણીનું લેવલ અમારી ત્યાં વધી ગયું છે જેનું કારણ અમને સમજ પડતી નથી.