Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દમણનાં નાની બસ સ્ટેન્ડ પાસેથી મળી આવેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દમણમાં ગત તારીખ ૩૦નાં રોજ નિશા અશોક પટેલ (ઉ.વ.૫૩) નામની મહિલાને નાની બસ સ્ટેન્ડ પાસેથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે મોટીદમણ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. મહિલાની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તારીખ ૦૫/૦૯/૨૦૨૪નાં રોજ મહિલાને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. આ મહિલાના કોઈ વાલી મળી આવ્યા નથી. તેથી મહિલાના મૃતદેહને સરકારી હોસ્પિટલ મારવાડના શબઘરમાં રાખવામાં આવ્યો છે.