ગાઝિયાબાદ: રૂપિયા 2,000થી વધુના UPI વ્યવહારો પર 15 ઓક્ટોબરથી પ્રસ્તાવિત MDR ચાર્જના વિરોધમાં ગાઝિયાબાદના વેપારીઓએ દુકાનો બહાર ‘UPI પેમેન્ટ સ્વીકારાશે નહીં’ના બોર્ડ લગાવવાનું શરૂ કર્યું છે. વેપારીઓનું કહેવું છે કે MDRનો સીધો બોજ ગ્રાહકો પર પડી શકે છે.




