નવી દિલ્હી: સબસિડીવાળો ઘરેલુ એલપીજી સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોએ 1 ઓક્ટોબર પહેલાં આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવું પડશે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, આધાર વેરિફિકેશન નહીં કરાવનાર ગ્રાહકોને એલપીજી સિલિન્ડર મળશે, પરંતુ તે બજાર કિંમતે ખરીદવો પડશે.




