અમદાવાદ: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. જેલમાંથી મુક્ત થયા બાદ સાત દિવસ સુધી આ જામીન અમલમાં રહેશે.