તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : બેગમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા નગરનાં જૂનાં બસ સ્ટેશન પાસેથી યુવતીના બેગમાં મુકેલ મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં ભીતબુદ્રક ગામનાં જૂનું ફળિયામાં રહેતી શ્વેતલબેન સતીષભાઈ ચૌધરીની તારીખ 17/03/2025 નાંરોજ સવારના સમયે જામનગર જવા માટે નીકળી હતી જેથી ઉચ્છલ બસ સ્ટેશન ખાતેથી નંદુરબાર સુરતમાં બેસી વ્યારા આવવા માટે નીકળી હતી.

તે દરમિયાન શ્વેતલબેનનો મોબાઈલ ફોન તેમની પાસે જ હતો જોકે વ્યારા આવતાં વ્યારા જુના બસ સ્ટેશન ખાતે આવી બેગમાં મોબાઈલ ફોન જોતા બેગમાં મોબાઈલ મળ્યો ના હતી તેમજ બેગની ચેન પણ ખુલ્લી હતી જેથી શ્વેતલબેનએ પોતાના મોબાઈલ ફોન આજુબાજુ તપાસ કરતા મોબાઈલ ફોન મળ્યો ના હતો. આમ, બેગની ચેન ખોલી મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 15,000/-નો ચોરી થયાનું સમજાયું હતું. ચોરી અંગે શ્વેતલબેન ચૌધરીએ મોબાઈલ ફોન ચોરી કરનાર અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.