તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

કલોલમાં હથિયારો સાથે રીલ બનાવનાર ૧૩ની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરનાં કલોલ શહેર અને પંથકના બોરીસણા ગામમાં રહેતા તત્વોએ સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથે રીલ બનાવ્યા હતા અને આ રીલ સોશિયલ મીડિયા ઉપર મૂક્યા હતા તેના પગલે પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી પોલીસે આ અંગે કુલ ૧૩ લોકોની ધરપકડ કરી હતી  અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર, કલોલ શહેર અને પંથકમાં રહેતા યુવાનો દ્વારા સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથેના વિડીયો બનાવીને અપલોડ કરવામાં આવ્યા હતા જેના પગલે પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી પોલીસે આ બાબતે કુલ ૧૩ લોકોની ધરપકડ કરી હતી કલોલ તાલુકા પોલીસે બોરીસણાના સુનિલ જયંતીજી ઠાકોર તથા વિપુલ કરશનજી ઠાકોર અને પ્રવીણ બાદરજી ઠાકોર તથા ષિ ઇશ્વરભાઇ પ્રજાપતિ તથા જીગર ગોવિંદજી ઠાકોર અને મુકેશ રમેશજી ઠાકોર તથા આકાશ કરસનજી ઠાકોર અને કલ્પેશ જયંતીભાઈ રાવળને ઝડપી લીધા હતા. તેમજ શહેર પોલીસ એ પણ કાર્યવાહી કરી હતી અને ૈહજાચયચિસ ઉપર હથિયારો સાથેના વિડીયો અપલોડ કરનાર ગૌતમ અમૃતજી ઠાકોર તથા મનીષ મહેન્દ્રભાઈ ઠાકોર અને અજય નવીનભાઈ રાવળ તથા નયન રાજુસિંહ ઠાકોર તથા આકાશ ફુલાજી ઠાકોર ની ધરપકડ કરી હતી પોલીસે વિડીયો અપલોડ કરનાર તમામને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.