વડોદરા: કારેલીબાગની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવકને સસ્તામાં એસી અપાવી વિશ્વાસમાં લીધા બાદ ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનના નામે કુલ રૂ.26.61 લાખની ઠગાઈ કરાયાની ફરિયાદ કારેલીબાગ પોલીસ મથકે નોંધાઈ છે.
આ રીતે કુલ રૂ.26.61 લાખની ઠગાઈ થયાનો આક્ષેપ છે. ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસના પીઆઈ કે.એ. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.




