
તાજા સમાચાર
ગોંડલનાં ઘોઘાવદર રોડ પર આવેલ ધારેશ્વર ચોકડી નજીક ગંભીર અકસ્માત : એકનું મોત, ત્રણની હાલત ગંભીર
|
વાહન ચેકિંગમાં પોલીસને કારનાં છૂપાખાનામાંથી ૯ કરોડના દાગીના મળ્યા, પોલીસે ત્રણ સામે ગુન્હો નોંધ્યો
|
Meta કંપની પોતાની કુલ કર્મચારી સંખ્યામાંથી 10 ટકા કર્મચારીઓને હટાવશે
|
માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વ સ્તરે પ્રથમ ૧૦૦ કંપનીઓમાં ભારતની એક પણ કંપનીનું સ્થાન નથી
|
દિલ્હીમાં હીટવેવની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
|
સુપ્રીમ કોર્ટનો નિર્ણય : જે કૂતરાઓ કાબુ બહાર જઇ રહ્યા હોય કે હડકાયા થઇ ગયા હોય તેને દયામૃત્યુ આપવાની છૂટ આપી
|




