તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

રશ્મિકા મંદાનાની ‘વેમ્પાયર ઓફ વિજય નગર’નું શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરૂ થશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રશ્મિકા મંદાનાની ‘વેમ્પાયર ઓફ વિજય નગર’નું શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરૂ થશે તેમજ આ હોરર કોમેડીમાં આયુષમાન ખુરાના તેનો સહકલાકાર હશે. આ ફિલ્મની વાર્તાનો ઈશારો ‘સ્ત્રી ટૂ’ના અંતમાં વરુણ ધવન દ્વારા આપી દેવાયો છે. ફિલ્મની મોટાભાગની ક્રૂ પણ ‘સ્ત્રી ટૂ’ બાદ રીપિટ થી રહી છે. ફિલ્મની ટીમ ઓકટોબરમાં દિલ્હીમાં શૂટિંગ શરૂ કરશે અને ફિલ્મ વિજયનગરના ઇતિહાસને આધુનિક દિલ્હીથી જોડશે. ઉત્તર ભારતીય શહેરની ઝલક ફિલ્મમાં દેખાડાશે. આયુષમાન એક સ્પોર્ટસ પ્રેમીની ભૂમિકામાં હશે તેમ જાણવા મળે છે. તાજેતરમાં ‘મુંજિયા’ અને ‘સ્ત્રી ટૂ’ એમ બે હોરર ફિલ્મો ઉપરાછાપરી હિટ થઈ છે. તેના કારણે મેકર્સને આ ફિલ્મ માટે નવી આશા જાગી છે.