તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં રશ્મિકા મંદાનાની સાથે કાજલ અગ્રવાલની પણ એન્ટ્રી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં કાજલ અગ્રવાલની એન્ટ્રી થઇ ગઇ હોવાનો રિપોર્ટ છે. રશ્મિકા મંદાના આ ફિલ્મની મુખ્ય હિરોઈન છે. જોકે આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ ક્યા પાત્રમાં જોવા મળવાની છે તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. જોકે, કેટલાક દાવા અનુસાર કાજલ આ ફિલ્મમાં કેમિયો કરવાની નથી પરંતુ તેનો ઘણો લાંબો રોલ હશે. કાજલ ટૂંક સમયમાં ફિલ્મના યુનિટ સાથે જોડાય તેવી સંભાવના છે. કાજલ અગાઉ ‘સિંઘમ’ તથા ‘સ્પેશ્યલ ૨૬’ જેવી હિંદી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. મોટાભાગે તે સાઉથની ફિલ્મો કરે છે. ફિલ્મના અન્ય કલાકારોમાં પ્રતીક અને સત્યરાજનો સમાવેશ થાય છે. ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. સલમાન ખાનને પાંસળીમાં ઈજા છતાં પણ તે શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મના અનેક દ્રશ્યોનું શૂટિંગ યુરોપમાં થવાનું છે. ‘ગઝની’ના સર્જક એ.આર.મુરગાદોસ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.