તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

શીરોલા ગામે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે’નાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડભોઇ તાલુકાના તિલકવાડા રોડ ઉપર આવેલા શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. મળતી માહિતી મુજબ, ડભોઇ-તિલકવાડા માર્ગ પર આવેલા શીરોલા ગામ પાસે સાંજના સમયે ટેમ્પોમાં ચાલક અજય રાઠોડિયા (રહે.ટીંબી ફાટક, ડભોઇ) અને દિલિપ રાઠોડિયા (રહે.ટીંબી ફાટક, ડભોઇ)અને અન્ય બે વ્યક્તિ પસાર થઇ રહી હતી.

તે સમયે એક ટ્રક પૂરઝડપે આવતા ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પોના ચાલક અજય ભાઇનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે દિલિફ ભાઇ અને અન્ય બે વ્યક્તિને ઇજા થતાં વડોદરા દવાખાને સારવાર માટે ખસેડી હતી.જેમાં બીજા દિવસે દિલિપ ભાઇનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. જ્યારે બે વ્યક્તિ દવાખાનામાં સારવાર હેઠળ હતી. આ અકસ્માત અંગે ડભોઇ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.