તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ડાકોરમાં રમકડાનાં ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાકોર પોલીસ સ્ટેશનની બાજુનાં કોમ્પ્લેક્સમાં રમકડાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં જાનહાનિ ટળી હતી પરંતુ ગોડાઉનમાં રમકડાંનો સામાન બળીને ખાક થયો હતો. ડાકોર બસ સ્ટેન્ડે જાવાના મુખ્ય માર્ગ પર યમુનેશ્વર મહાદેવ સામે આવેલા કોમ્પ્લેક્સમાં બપોરના અરસામાં પૂજા ટોઇઝની દુકાનની પાછળ આવેલા તેના ગોડાઉનમાં ઉપરના માળે અચાનક ધુમાડાના ગોટા બારી બહારથી દેખવવા લાગ્યા હતા.

થોડીજ વારમાં આગની જવાળોઓ દેખાતા ટોળા ઉમટયા હતા. બાજુમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પણ આગની જ્વાળાઓ અને ધુમાડાની ગરમી લાગવા લાગી હતી. જાણ થતા પાલિકાના સેનેટરી વિભાગે વોટર બ્રાઉઝર ત્વરિત સ્થળ પર મોકલ્યું હતું. થોડી વારમાં ઉમરેઠ અને ઠાસરાના ફાયર ફાયરોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોટસર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ, રમકડાંની ચીજ વસ્તુ બળીને ખાક થઈ હતી.