તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Latest News Gujarat: લિફ્ટ તૂટી પડતા બે શ્રમિકના મોત નિપજ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણમાં એક ઔદ્યોગિક એકમની લિફ્ટ તૂટી પડતા બે શ્રમિકના મોત નિપજ્યા હતા. અહીંના આદર્શ નગર-2 વિભાગના ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી.

ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર શ્રમિકો લિફ્ટમાં સામાનની હેરાફેરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા બે યુવાન શ્રમિક રિકી મહંતો અને કિશન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.ઘટનાની જાણ થતાં ઓલપાડ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી. બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટ્મ માટે ખસેડવામાં આવ્યા હતા. બન્ને પરપ્રાંતિય શ્રમિક લૂમ્સના કારખાનામાં કામ કરતા હતા. પોતાના યુવા સંતાનોના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.