ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આગામી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન શનિવારે સવારે 6થી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.