Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

PM-કિસાન લાભાર્થીઓ માટે e-KYC ફરજિયાત : આગામી હપ્તા પહેલાં e-KYC કરાવવું જરૂરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોએ આગામી નાણાકીય સહાય મેળવવા માટે દર વર્ષે e-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 31 માર્ચ, 2026 બાદ e-KYC ન કરાવનાર, પરંતુ પોર્ટલ પર “eKYC : Yes” દર્શાવતા ખેડૂતોને પણ નવેસરથી e-KYC કરાવવાની રહેશે.ખેડૂતો PM-Kisan મોબાઇલ એપમાં ફેસ ઓથેન્ટિકેશન, ગ્રામસેવક/વિલેજ નોડલ ઓફિસર, ઈ-ગ્રામ/CSC કેન્દ્ર અથવા તાલુકા-જિલ્લા ખેતીવાડી કચેરી મારફતે e-KYC કરાવી શકશે. અન્ય ગામ કે શહેરમાં સ્થળાંતર કરેલા ખેડૂતો પણ હાલના રહેઠાણના સ્થળેથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આગામી હપ્તાની સહાયમાં વિલંબ કે અવરોધ ન થાય તે માટે ખેડૂતોને e-KYC સત્વરે પૂર્ણ કરવા અપીલ કરાઈ છે.