તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Surat : દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી 28 કિલોગ્રામ સોનાની પેસ્ટ જપ્ત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરના એરપોર્ટ પરથી સીઆઈએસએફના જવાનોએ દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી 28 કિલોગ્રામ સોનાની પેસ્ટ જપ્ત કરી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ આઈએકસ-174થી તે સુરત આવ્યો હતો.

એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફના જવાનોને બે મુસાફરોનું વર્તન અસામાન્ય લાગ્યું હતું. બંનેની શંકાસ્પદ ગતિવિધિ જોઈને તેમની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. કસ્ટમ ઓફિસરને બોલાવીને તેમની અંગજડતી કરવામાં આવી હતી.આ દરમિયાન તેણે સોનાની પેસ્ટ શરીરના વિવિધ અંગો પર ચોંટાડી હોવાનો ખુલાસો થયો હતો. જપ્ત કરવામાં આવેલી સોનાની પેસ્ટનું કુલ વજન 28 કિલોગ્રામ હતું, જેમાં આશરે 23 કિલોગ્રામ સોનું હતું. કસ્ટમ ડિપાર્ટમેન્ટે આ પાછળ કોઈ ટોળકી સક્રિય છે કે નહીં તેની તપાસ શરૂ કરી હતી.