Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લાનું ધોરણ-૧૨ બોર્ડનું પરિણામ જાહેર : સામાન્ય પ્રવાહમાં ૯૫.૮૯ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં ૭૦.૭૨ ટકા પરિણામ નોંધાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા (ધોરણ-૧૨) ના પરિણામો સોમવારે તા. ૦૪-૦૫-૨૦૨૬ના રોજ જાહેર થયા હતા. તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, તાપી જિલ્લાનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૫.૮૯ ટકા તેમજ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૦.૭૨ ટકા નોંધાયું છે.